લુપ્ત થયા ઘણા વારસા અને વ્યવસાય,સમય તણા પ્રવાહ માં,
આજે ભવાઇ થઇ રહી સવાઇ, આ છે પુરાવા ભગવતી ના પ્રમાણ ના
નથી માત્ર લોક વારસો,છે આશિષ ઉમિયા માત ના,
શિયાળ બચાવવા દિકરી નુ,વટલાય ગયા જાત માં ,
વરદાન સાથે વ્યવસાય, માત્ર એક ભવાઇ તણા સાથ માં,
જન જાગૃતિ અને સત્યતા પીરસી,અમે ભવાઇ ની સંગાથ માં,
છે ઉજળા ઇતિહાસ નો ગર્વ અમને,આજ પણ નિજ જાત માં
"રાજ " વડવા ઓ કંઇક ખપી ગયા,સમાજ સુધારણા કાજ માં
રચના,,,,
રાજેશભાઇ એસ કુકરવાડિયા,
( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો