લેબલ ભવાઈ વેશ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ભવાઈ વેશ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 22 જાન્યુઆરી, 2023

ગુજરાત ના બનાસકાંઠાના થોર ગામમાં. આજથી સો વરસ પહેલાં બનેલી ધટના ,,

 



ગુજરાત ના બનાસકાંઠાના થોર ગામમાં. આજથી સો વરસ પહેલાં બનેલી ધટના ,,


એ સમયમાં ટીવી મોબાઇલ નહોતા , લોકોના મનોરંજન નુ એકમાત્ર સાધન ભવાઈ હતુ ,, 


એ સમય મા થોર ગામમાં એક ભવાઈ મંડળી આવી , સાજીંદા ઓ ને કલાકારો મળીને કુલ બાવીસ સભ્યો ની ટોળી , ગામના ચોરે ઉતરી ,,,


ફુલચંદ નાયક ની ટોળી તરીકે ઓળખતી આ મંડળી મા એક ગાયક એવો હતો કે ભવાઈ કરતાં લોકો એનુ ગાયન સાંભળવા વધુ આવતા ,,, 


બાજુના જ  મંદિર મા પુજારી. જો મંદિર મા ધુન કિર્તન ગાતાં , એને આ ગવૈયા ની ખુબ ઈર્ષા આવતી ,,,, 


ઈર્ષા મા અંધ બની ને પુજારી  એ આ ભવાઈ મંડળી ની આખા ગામની હાજરીમાં હાસી ઉડાડવા નુ વિચાર્યુ ,,, 


મંડળી ત્રણ દિવસ રોકાવાની હતી ,,, રામાયણ નો ખેલ ભજવવા ની હતી ,,, 


પુજારી કોઈને ખબર ન પડે એવીરીતે કાના લુહાર પાસે જઈને એક મોટુ લોખંડ નુ ધનુષ્ય બનાવી લાવ્યા ,,, 


જેથી.  શીવ ધનુષ્ય તોડવા નો પ્રસંગ આવે ત્યારે રામ બનેલો યૃવાન. ધનુષ્ય તોડવાની વાત તો એક બાજુ. ધનુષ્ય.  ઉપાડીજ ન શકે  ,,,,


પુજારી એ. આ ધનુષ્ય ને. સોનેરી કાગળ થી વીટાળી ને ભવાયા પાસે હતુ એવુજ ધનુષ્ય કરી નાખ્યુ ,,, 


ભવાયા. બધા સાંજૈ ગામમાં પટેલ ના ધરે જમવા ગયા ત્યારે પુજારી એ છાનુમાનુ. ધનુષ્ય બદલાવી નાખ્યું ,,,


રાત નો મંજર મંડાણો , બતીઓ સળગી ઉઠી , સાજીંદા ઓ સાજ વગાડવા લાગ્યા ,, તબલાં ઉપર થાપ પડવા લાગી ,,, ભુંગળા વાગવા લાગ્યા 


ભલા મોરી રામા ,, ભલા મોરી રામા ,,, નુ ગીત ગવાવા લાગ્યું ,, ગામ લોકો કામથી પરવારી. આવવા લાગ્યા ,,,


ચોક હકડેઠઠ ભરાઈ ગયો ,,, ખેલ શરૂ થયો ,,,  રામ જન્મ થી માંડીને. ગુરૂ પ્રવેશ. સુધી ખેલ પહોચ્યો ,,, પ્રથમ દિવસેજ શીવ ધનુષ્ય ભંગ નો સીન ભજવવા નો હતો ,, 


ખુબ લ આગળ વધતા વધતા સીતા સવ્યંવર. સુધી પહોચ્યો ,,, બધા રાજાઓ જયારે ધનુષ્ય ઉપાડી નથી શકતા. ત્યારે ગુરૂ વિશ્ર્વામીત્ર ની આજ્ઞા લઈ રામ ધનુષ્ય ભંગ કરવા ઉભા થાય છીએ ,,, ધનુષ્ય ને પગે લાગી.  , ધનુષ્ય ઉઠાવવા જાય છે તો ધનુષ્ય ઉપડતુ નથી ,,,


રામ બનેલો યૃવાન. પળમાં વાત સમજી જાય છે ,,, યૃવાન. મંડળી ના નાયક. રામચરણ સામે જુવે છે ,, 


ચતુર રામચરણ. ઈશારા મા બધુ સમજી જાય છે ,, 


દુર છુપાઈ ને બેઠેલા પુજારી મનમાં ખુશ થાય છે ,, 


નાયક રામચરણ દાસ. આંખો બંધ કરીને હારમોનિયમ ઉપર આંગળી ફેરવે છે ને કરૂણ સ્વર મા ભગવાન રામને અરજી કરે છે ,,,


હે પ્રભૂ રામ ર હે દિનાનાથ ,, હે દયાના સાગર  ,,, આજ તારા સવ્યંવર નો પ્રસંગ છે ,, ગામ આખુ જુવે છે જો તારાથી ધનુષ્ય નહી ઉપડે તો ,, ગામ એમ વાતો કરશે કે રામ થી ધનુષ્ય ન ઉપડયુ ,,,


હે પ્રભૂ. આમા તારી લાજ જશે ,, માટે હે પ્રભૂ. તુ આવજૈ ,,,


આમ અરજ કરતાં રામચરણ દાસ ની આંખમાંથી આંસુ વહેવા લાગે છે ને ત્યાં ખુલ્લા આકાશ મા. એક વીજળી નો કડાકો થાય છે ને કોઈ કંઈ સમજે એ પહેલા , લોખંડ નુ ધનુષ્ય આપમેળે તુટી જાય છે ,,, રામ બનેલો યૃવાન અને રામચરણ દાસ. આ ચમત્કાર ને સમજી જાય છે ,,, 


પુજારી ના આ બધુ જોઈ હોશકોશ ઉડી જાય છે ,,


અંતે. ભવાયા ની લાજ રહી જાય છે ,, 


મિત્રો સાચા મનથી કરેલી પ્રાથના કયારેય અઠળ નથી જતી ,, ભગવાન દોડી આવેજ છે 


મિત્રો આ લેખ અને ફોટો મને મારા એક સાહિત્ય કાર મિત્ર એ મોકલેલ છે ,, કહેવાય છે કે આ ફોટો એ વખતે લીધેલો સાચો ફોટો છે,,

રવિવાર, 14 ફેબ્રુઆરી, 2021

ભવાઈ વેશના નામ

 અસાઈત ઠાકર રચિત ભવાઈ વેશના નામો...
તથા અન્ય વેશ.... 
નોંધ- અલગ અલગ સંદર્ભો પુસ્તકોના માધ્યમથી માહિતી મેળવેલ છે.  

સમયગાળો ઇ.સ.( 1320-1400)   

(13-14મી સદી-મધ્યયુગ)



  1. કાનગોપી
  2. હંસાવલી
  3. સમુદ્ર મંથન
  4. દક્ષિણી યાણ
  5. મહાદેવ
  6. મારવાડણ
  7. સાધુનો વેશ
  8. જસમા ઓડણ
  9. કજોડાનો વેશ
  10. કાબાનો વેશ
  11. પઠાણનો વેશ
  12. છેલ બટાવ
  13. પાવૈયા પુરાણ
  14. રાસકો
  15. ઝંડા ઝૂલણ
  16. વાણીયાનો વેશ
  17. જૂઠણ
  18. કંસારો
  19. મીયા બીબી
  20. લાલજી મણિયાર
  21. સુરાસ માળા
  22. વિકો સિસોદિયો
  23. બહુચરાજી
  24. કાલીનો વેશ
  25. રાજા દેગમ 
  26. સઘરા જેસંગ 
  27. પાંચ ચોર
  28. પુરબિયો
  29. અભિમન્યુ
  30.  ઉમિયાના વારસ
  31. લાલ બટાવ 
  32. છેલ બટાવો 
  33. મહિયારી 
  34. ગણપતિનો વેશ
  35. મોર કળા અલબેલો 
  36. વિદૂષક 
  37. રામદેવનો વેશ 
  38. રામદેવપીર
  39.  ગાવણું
  40.  મઢીનો વેશ
  41. સરણિયાનો વેશ
  42. ઉજ્જૈનમાં ખોડા 
  43. ચટકીનો વેશ 
  44. રાજા દેઘણ
  45.  રાજદેવ 
  46. મણીબા સતી
  47. પતાઈ રાવળ
  48. કંસાઈ
  49. મોહિના
  50. સલુણા
  51. તેજા
  52. પાંડવલીલા
  53. શિવ-પાર્વતી
  54. દશાવતાર
  55. રામકી
  56. વાળંદ
  57. સતી સાવિત્રી
  58. સુદામા
  59. બહુરૂપી
  60. વણઝારો
  61. ક્રિયાકાંડી બ્રાહ્મણ,,,, 
  62. ધૂર્ત અને દંભી વાણીયો,,,,, 
  63. ઠગારો,,,,,,,,,,,,,,,
  64. કમ અક્કલ કુંભાર,,,,,,,, 
  65. રાજા   રાણી

ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...