ગુજરાતના ભવાઈ મંડળોની નામાવાલી. પ્રાચીન-અર્વાચીન
મચ્છુકાંઠા વિસ્તારના મંડળો- જિલ્લો-મોરબી
- સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ-ખાખરાળા( બાબુલાલ કે.વ્યાસ તથા હરિલાલ કે.વ્યાસ)
- હિરજી કેશવજી ભવાઈ મંડળ- સરવડ
- રાજારામભાઇ પોપટભાઇ -બિલિયા
- જુગતરામ મણિશંકરભાઇ તથા જ્યંતિભાઇ રતિભાઇ- વિરપરડા
- દેવશંકરભાઇ જવે- અમરાપર
- મણિલાલ જવે- મોટા ખિજડિયા
- કાશિરામ પ્રભાશંકર- ખાખરાળા
- ગૌરીશંકર ત્રિભોવનભાઇ- જીવાપર
- આરાસુરી ભવાઇ મંડળ- સ્વઃબાબુલાલ મોતિલાલ- રામપર
- કેશુબાપા- હડબટીયાળી
- લાલભાઇ વલ્લભભાઇ- સગારિયા(લતિપર)
- ગાંડુભાઇ તરસીભાઇ- વાંકળા
- હરિભાઇ મોહનભાઇ- વજેપર
- સામજીભગત- વિરપર
- અમરસીભાઇ ખોડિદાસભાઇ- ખાખરેચી
- મોહનલવજીભાઇ જેશંકરભાઇ- રંગપર-બેલાગામ
- જ્યંતિલાલ બાબુલાલ- નાની બરાર
- અમૃતલાલ સુંદરજી- બરવાળા
- બહુચર ભવાઇ મંડળ-મહેદ્રભાઇ/ પ્રફુલભાઇ/ નિલેશભાઇ- વેજલપર
- બજરંગ ભવાઇ મંડ્ળ-બાબુભાઇ વ્યાસ- કુંભારીયા
- હરિલાલ અમૃતલાલ- બરવાળા
- મણિભાઇ અમરશીભાઇ- ખાખરેચી
- ગાયત્રી લોકભવાઇ મંડળ- હસુભાઇ વ્યાસ- રોહિશાળા
- ટપુભાઈ દેવજીભાઈ- બગથળા
- સતાધાર ભવાઈ મંડળ- બટુકભાઈ તથા નટુભાઈ- થોરાળા
નોંધ - હાલ વર્તમાનમા ચાર મંડળો ચાલુ ્છે. જેના નામ
૧. સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ-ખાખરાળા( બાબુલાલ કે.વ્યાસ તથા હરિલાલ કે.વ્યાસ)
હાલ નાયક- વિક્રમભાઇ એચ. વ્યાસ
૨.બહુચર ભવાઇ મંડળ-મહેદ્રભાઇ/ પ્રફુલભાઇ/ નિલેશભાઇ- વેજલપર
૩.બજરંગ ભવાઇ મંડ્ળ-બાબુભાઇ વ્યાસ- કુંભારીયા
હાલ નાયક- રાજુભાઇ બી.વ્યાસ
૪. જ્યંતિલાલ બાબુલાલ- નાની બરાર
હાલ નાયક- અમૃલલાલ જે. વ્યાસ તથા રાજુભાઇ જે. વ્યાસ
૫.શ્રી ગાયત્રી લોક ભવાઈ- રોહીશાળા
નાયક શ્રી હસુભાઈ વ્યાસ
શ્રી અજય ભાઈ વ્યાસ અન્ય વિસ્તારના મંડળોની યાદી
- કાલી કલા નાયક મંડળ- ઊંઝા
- અંબા મંડળ- કલ્યાણા (પાટણ)
- કાલિકા મંડળ- મહેસાણા
- રંગ મંડળ- કડી-કલ્લોલ
- મહાકાળી ભવાઈ મંડળ- બોટાદ
- શ્રી બહુચર લોક ભવાઈ મંડળ- તરવડા

કદાચ ટીબડી શૈલેષ ભાઈ ના બાપુજી નું મંડળ હતું...એ સગારિયા મંડળ સાથે હતું કે અલગ એ ખબર નથી...
જવાબ આપોકાઢી નાખોજાણી ને કહો જેથી મૂકી શકુ
જવાબ આપોકાઢી નાખોશ્રી ગાયત્રી લોક ભવાઈ રોહીશાળા
જવાબ આપોકાઢી નાખોનાયક શ્રી હસુભાઈ વ્યાસ
શ્રી અજય ભાઈ વ્યાસ
હાલ આ મંડળ ચાલુ છે...
ok bhai....done
કાઢી નાખો